ચક્કર આવતાં હોય તેના માટે બેસ્ટ ઘરેલૂ ઉપચાર

ચક્કર આવતાં હોય તો શું કરવું? ચક્કર આવવાની સમસ્યા માટે બેસ્ટ ઘરેલૂ ઉપચાર, કારણો અને કુદરતી રીતે રાહત મેળવવાના ઉપાય અહીં વાંચો

ચક્કર આવતાં હોય તેના માટે બેસ્ટ ઘરેલૂ ઉપચાર
  • સવાર અને સાંજ વરીયાળી તથા ખાંડ સમાન પ્રમાણમાં ચૂર્ણ બનાવી લેતાં ચક્કર આવવાનું બંધ થાય છે.
  • ઘી અને સાકર સાથે મરીનું ચૂર્ણ લેવાથી ચક્કર બંધ થાય છે.
  • બસમાં આવતા ચક્કરને રોકવા તુલસીના પાન સાથે મરી ચાવવી અથવા તજ અને લવિંગ મોંમાં રાખવી લાભદાયી છે.
  • હિંગને શેકી પાવડર બનાવવી અને તેમાં થોડી હિંગ સુવાવડી સ્ત્રીને ઘી અથવા પાણી સાથે આપવાથી પેટના દુઃખાવા તથા ચક્કરથી રાહત મળે છે.