વજન વધારવા માટેના ઘરેલુ ઉપાયો
વજન વધારવા માટેના ઘરેલુ ઉપાયો જાણો. કુદરતી રીતે વજન વધારવા માટે આહાર, આયુર્વેદિક ઉપચાર અને સરળ ઘરેલુ નુસખાઓ વિશે સંપૂર્ણ માહિતી વાંચો
વજન વધારવા માટેના ઘરેલુ ઉપાયો:
-
આમળા અને કાળા તલનું મિશ્રણ કરી ને તેનો ભુક્કો બનાવી ને તે પાવડર ને ઘી કે મધ સાથે લેવાથી માંસપેશીઓ મજબૂત થાય છે.
-
નાગરવેલ ના પાંદડામાં 10 જેટલા કાળા મરી લઈ ને ચાવી ચાવી ને ખાઈ જવા અને ત્યારબાદ તેના ઉપર માટલા નું પાણી પીવા થી વજન વધારવા માટે ફાયદાકારક સાબિત થાય છે.
-
યોગ્ય ભોજન સાથે યોગ્ય તેલ પણ ઉપયોગી સાબિત થાય છે ઓલિવ ઓઇલ, કોર્ન ઓઇલ નો ઉપયોગ કરવો જોઈએ.
-
આ તેલ હૃદય ને લગતી બીમારીઓ, હાયપરટેન્સન, હૃદય ના દર્દીઓ માટે પણ આ તેલ સારું સાબિત થયું છે.
-
આ સિવાય ખજૂર ને ઘી સાથે લેવા થી પણ વજન વધારવા માં ઉપયોગી સાબિત થાય છેેેે.
-
આ સિવાય માનસિક રીતે મગજ ને શાંત રાખવું જોઈએ, નકામી ચિંતાઓ ના કરવી જોઈએ, શરીર ને યોગ્ય આરામ મળવો જોઈએ.
-
આમ કરવા થી મહિના ની અંદર વજન માં ફેરફાર થતો જોઈ શકાય છે.
