ચાંદી અને ગળાની બળતરા માટે આયુર્વેદિક ઉપચાર

છાતીમાં ચાંદી અને ગળાની બળતરા માટે અસરકારક આયુર્વેદિક ઉપચાર જાણો. એસિડિટી અને પિત્તદોષ ઘટાડવા માટેના ઘરગથ્થાં કુદરતી નુસ્ખા અહીં વાંચો

ચાંદી અને ગળાની બળતરા માટે આયુર્વેદિક ઉપચાર
  • બાવળની છાલ ઉકાળી તેના કોગળા કરવાથી મોંના છાલા (ચાંદા) દૂર થાય છે.
  • પાન ખાવાને કારણે મોઢું આવી ગયું હોય તો તેમાં લવિંગ રાખવાથી આરામ મળે છે.
  • મધમાં થોડું પાણી મેળવી ને કોગળા કરવાથી મોંના છાલા (ચાંદા) તેમજ ગળાની બળતરા માં રાહત મળે છે.
  • ટકણખારને પાણીમાં ઓગાળી, તેના કોગળા કરવાથી મોં અને જીભના છાલા (ચાંદા) મટે છે.
  • આદુનો રસ પીવાથી ટોન્સિલ્સ (ગળાના ગાંઠાવાળા રોગ) ની તકલીફ જડમૂળથી મટે છે.
  • તાજી મોળી છાશ નિયમિત પીવાથી મોંના છાલા (ચાંદા) દૂર થાય છે અને પાચન તંત્ર પણ ઠંડું રહે છે.