બ્લડ પ્રેશર ઘટાડવાસવાર-સાંજ બે ચમચી ચાસણીમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરી પાણી સાથે પીવાથી લોહીનું દબાણ નિયંત્રિત રહે છે. હૃદયરોગ નિવારણએલચીના દાણા અને પીપરીમૂળ સમપ્રમાણમાં લઈને, તેને ઘી સાથે નિયમિત સેવન કરવાથી હૃદયરોગ દૂર થાય છે. હૃદયના દુઃખાવા માટે તરત અસરકારકજો હૃદયમાં દુઃખાવો થાય, તો ૮-૧૦ તુલસીના પાન અને ૨-૩ કાળા મરી ચાવી લેવાથી તરત જ રાહત મળે છે. છાતી અને હૃદયના દુઃખાવા માટે૧૦-૨૦ ગ્રામ તુલસીનો રસ ગરમ કરીને પીવાથી તેમજ પાનને વાટી તેનો લેપ લગાવવાથી દુઃખાવામાં રાહત મળે છે.