હેલ્થ ટિપ્સ માટે આયુર્વેદિક ઉપચાર

આયુર્વેદ જીવનશૈલી સુધારવા અને શરીરને રોગમુક્ત રાખવા માટે શ્રેષ્ઠ માર્ગ છે. અહીં તમને મળશે 50 જેટલા સરળ અને અસરકારક આયુર્વેદિક ઉપચાર, જે તમારા દૈનિક આરોગ્ય માટે ખુબ ઉપયોગી છે

હેલ્થ ટિપ્સ માટે આયુર્વેદિક ઉપચાર
  • મોંમાં થોડો સમય મધ રાખી કોગળા કરવાથી મોંમાં પડતા છાલાઓ પર રાહત મળે છે.

  • એક ચમચી મધને એક ચમચી પાણી સાથે ભેળવીને ચહેરા અને ગરદન પર લગાડો. સુકાઈ જાય પછી ઠંડા પાણીથી ધોઈ લો - ચહેરાની ત્વચા કાંતીમય બની ઉઠશે.

  • તુલસીની ચા રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

  • પેટના ગેસ અથવા ગઠિયાના વા જેવી તકલીફમાં મેથીની ભાજીનું નિયમિત સેવન લાભદાયી છે.

  • ચેરીનું સેવન કોલેસ્ટ્રોલ ઘટાડે છે, ડાયાબિટીસ નિયંત્રણમાં રાખે છે, આર્થરાઇટિસના દુઃખાવામાં રાહત આપે છે, પાચનક્રિયાને સક્રિય કરે છે અને સારી નિંદ્રા લાવે છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow