સ્મૃતિ માંદ્યતા (યાદ શક્તિ કમજોર હોવી)
સ્મૃતિ માંદ્યતા (યાદ શક્તિ કમજોર હોવી) માટે શ્રેષ્ઠ આયુર્વેદિક ઉપચાર જાણો. મગજની તાકાત વધારવા અને યાદશક્તિ સુધારવા માટે આયુર્વેદિક દવાઓ અને પ્રાકૃતિક ઉપાયો અજમાવો
જેમની યાદ શક્તિ કમજોર પડી ગઇ હોય તેને સ્મૃતિમાંદ્યતા કહેવામાં આવે છે. જે માટે,
-
બ્રાહ્મીનાં પાંદડાનો રસ દરરોજ પીવો.
-
બદામનાં તેલથી માથામાં માલિશ કરવું.
-
ગળો, જીરુ અને તુલસીનો ઉકાળો પીવો.
સર્વાંગાસન, ભ્રામરી પ્રાણાયામ તથા જલનેતિ ક્રિયા પણ સ્મૃતિ વધારવા માટે ખૂબ ઉપયોગી છે.
What's Your Reaction?
