મધુમેહ (ડાયાબિટીસ)

ડાયાબિટીસ નિયંત્રણ માટે પ્રાકૃતિક અને અસરકારક આયુર્વેદિક ઉપચાર જાણો. શૂગર લેવલને બેલેન્સ કરવા આયુર્વેદિક દવાઓ અને ઘરેલું ઉપાયો અજમાવો

મધુમેહ (ડાયાબિટીસ)

આ રોગ મુખ્યત્વે અનિયમિત ભોજન વ્યાયામની કમી, માનસિક તનાવ તથા વારસાગત કારણોથી થતો જોવા મળે છે. આ રોગમાં આહાર-વિહારની નિયમિતતાથી બહુ લાભ થાય છે.

  • ઘઉંના લોટનાં બદલે જવનાં લોટની રોટલી ખાવી તે ડાયાબિટીસનાં દર્દીને ખૂબ લાભકારક છે.
  • રાત્રે ૧ ચમચી મેથી ૧ ગ્લાસ પાણીમાં પલાળી દેવી સવારે તે પાણી પી જવું તથા મેથીનાં દાણાને ચાવીને ખાઈ લેવા.
  • આહારમાં ચોખાનો ઉપયોગ નહિવત કરવો. ઉપરાંત રાગી, મેથી, કઢીપત્તા, આંબળા, જીરુ, લસણ, કાળા જાંબુ, હળદર, અશ્વગંધા ચૂર્ણ, ગળો, વગેરેનો ઉપયોગ વધારે કરવો.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow