હૃદયની બિમારી માટે ઉપચાર
હૃદયની બિમારી માટે શ્રેષ્ઠ આયુર્વેદિક અને પ્રાકૃતિક ઉપચાર જાણો. હાર્ટ હેલ્થ સુધારવા માટે આયુર્વેદિક દવાઓ, આહાર અને જીવનશૈલીમાં બદલાવ વિશે માહિતગાર થાઓ
- બ્લડ પ્રેશર ઘટાડવા: સવાર-સાંજ બે ચમચી ચાસણીમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરી પાણી સાથે પીવાથી લોહીનું દબાણ નિયંત્રિત રહે છે.
- હૃદયરોગ નિવારણ: એલચીના દાણા અને પીપરીમૂળ સમપ્રમાણમાં લઈને, તેને ઘી સાથે નિયમિત સેવન કરવાથી હૃદયરોગ દૂર થાય છે.
- હૃદયના દુઃખાવા માટે તરત અસરકારક: જો હૃદયમાં દુઃખાવો થાય, તો ૮-૧૦ તુલસીના પાન અને ૨-૩ કાળા મરી ચાવી લેવાથી તરત જ રાહત મળે છે.
- છાતી અને હૃદયના દુઃખાવા માટે: ૧૦-૨૦ ગ્રામ તુલસીનો રસ ગરમ કરીને પીવાથી તેમજ પાનને વાટી તેનો લેપ લગાવવાથી દુઃખાવામાં રાહત મળે છે.
What's Your Reaction?
