ચક્કર આવતાં હોય તેના માટે બેસ્ટ ઘરેલૂ ઉપચાર
ચક્કર આવતાં હોય તો કેવી રીતે રાહત પામવી? ઘરેલું ઉપાય, આહાર, અને આયુર્વેદિક પદ્ધતિઓ દ્વારા ચક્કર અને ચમકાવટના દુખાવા માટે અસરકારક ઉપચાર.
- સવાર અને સાંજ વરીયાળી તથા ખાંડ સમાન પ્રમાણમાં ચૂર્ણ બનાવી લેતાં ચક્કર આવવાનું બંધ થાય છે.
- ઘી અને સાકર સાથે મરીનું ચૂર્ણ લેવાથી ચક્કર બંધ થાય છે.
- બસમાં આવતા ચક્કરને રોકવા તુલસીના પાન સાથે મરી ચાવવી અથવા તજ અને લવિંગ મોંમાં રાખવી લાભદાયી છે.
- હિંગને શેકી પાવડર બનાવવી અને તેમાં થોડી હિંગ સુવાવડી સ્ત્રીને ઘી અથવા પાણી સાથે આપવાથી પેટના દુઃખાવા તથા ચક્કરથી રાહત મળે છે.
What's Your Reaction?
