તાવ (જવર) માટેના આયુર્વેદ ઉપચાર
તાવ (જવર) માટે અસરકારક આયુર્વેદિક ઉપચાર. પ્રાકૃતિક ઔષધિઓ અને ઘરેલું ઉપાયો દ્વારા તાવમાંથી રાહત મેળવો
-
તાવ માટે દિવસમાં ત્રણ વાર ગળોનો ઉકાળો પીવો.
-
દિવસમાં ૨ વાર તુલસીનો ઉકાળો પીવો.
-
પાણી હંમેશા ગરમ જ પીવું. તથા આહારમાં મગ, રાગી, જુવાર અને ચોખાની ગન્જી બનાવીને સિંઘવ નમક સાથે લેવી જોઈએ. ઉપરાંત મોસંબી, સંતરા અને લીંબુ પાણી ૧ ચમચી મધ સાથે લેવું.
-
ગળો ઘનવટીની ૨-૨ ગોળી સવાર-સાંજ ભૂકો કરીને સુખોષ્ણ જળ સાથે લઇ શકાય છે.
What's Your Reaction?
