મૂત્ર સંબંધી રોગ
મૂત્ર સંબંધી રોગ માટે આયુર્વેદિક ઉપચાર જાણો. પ્રાકૃતિક ઔષધિઓ અને ઘરેલું ઉપાયો દ્વારા યૂરીન સંબંધિત સમસ્યાઓમાં રાહત મેળવો
પેશાબને રોકી રાખવાની કુટેવ, સ્વચ્છ પાણી ન પીવું, નિયમિત સમયે ભોજન ન કરવું (ટાઇટ) ચુસ્ત વસ્ત્રો પહેરવા વગેરે મૂત્ર સંબંધી રોગો ઉત્પન્ન કરે છે. તેનાં ઉપાયો અલગ-અલગ છે. જેમાં
- પેશાબમાં જલન કે બળતરા થતી હોય તો ઉશીરનાં પાંદડાનો કાઢો લેવો જોઈએ.
- વારંવાર પેશાબ જવાની જે વ્યક્તિઓને સમસ્યા હોય (વડીલોને આ સમસ્યા વધારે સતાવતી હોય છે) તેમણે જરાનો કાઢો પીવો જોઇએ.
- પેશાબ રોકાઇ - રોકાઇને આવતો હોય તો તજનો ઉકાળો સવાર-સાંજ લેવો જોઇએ.
- મૂત્ર સાફ આવે તે માટે નારિયેળનું પાણી + ૧ ચમચી મધ + ૩ એલચી નાખીને પીવું જોઈએ.
- બહુ ગરમ પાણીથી સ્નાન ન કરવું જોઇએ.
આ ઘરગથ્થુ ઉપચારોથી મૂત્ર સંબંધી રોગો પર કાબુ મેળવી શકાય છે.
What's Your Reaction?
