ચાંદી અને ગળાની બળતરા માટે આયુર્વેદિક ઉપચાર
ચાંદી અથવા ગળાની બળતરા માટે અસરકારક આયુર્વેદિક ઉપચાર જાણો. પ્રાકૃતિક હર્બ્સ અને ઘરેલાં નુસ્ખાઓથી રાહત મેળવો અને ગળાની તકલીફ ઘટાડો
- બાવળની છાલ ઉકાળી તેના કોગળા કરવાથી મોંના છાલા (ચાંદા) દૂર થાય છે.
- પાન ખાવાને કારણે મોઢું આવી ગયું હોય તો તેમાં લવિંગ રાખવાથી આરામ મળે છે.
- મધમાં થોડું પાણી મેળવી ને કોગળા કરવાથી મોંના છાલા (ચાંદા) તેમજ ગળાની બળતરા માં રાહત મળે છે.
- ટકણખારને પાણીમાં ઓગાળી, તેના કોગળા કરવાથી મોં અને જીભના છાલા (ચાંદા) મટે છે.
- આદુનો રસ પીવાથી ટોન્સિલ્સ (ગળાના ગાંઠાવાળા રોગ) ની તકલીફ જડમૂળથી મટે છે.
- તાજી મોળી છાશ નિયમિત પીવાથી મોંના છાલા (ચાંદા) દૂર થાય છે અને પાચન તંત્ર પણ ઠંડું રહે છે.
What's Your Reaction?
