આટલુ લાઇફસ્ટાઇલ માં બદલાવ લાવો
દૈનિક જીવનશૈલીમાં આટલા સરળ બદલાવ લાવવાથી તમને મળશે ઉત્તમ આરોગ્ય, સારી ઊંઘ, વધુ ઉર્જા અને સુખદ જીવન. લાઈફસ્ટાઇલ સુધારવા માટે આજથી શરૂઆત કરો

-
ભેંશના દૂધને બદલે ગાયના દૂધનું સેવન કરો
-
ભેંશના ઘી ને બદલે ગાયના ઘી નું સેવન કરો
-
વેજીટેબલ ઘી ને બદલે ચોખ્ખા ઘી નું સેવન કરો
-
સિંગતેલને બદલે તલતેલનું સેવન કરો
-
ચા-કોફી ને બદલે દૂધ અને છાસનું સેવન કરો
-
સિંગને બદલે તલનું સેવન કરો
-
તુવેરને બદલે મગનું સેવન કરો
-
બજારના પીણાંને બદલે દૂધ અને છાસનું સેવન કરો
-
ખાંડને બદલે સાકરનું સેવન કરો
-
બટાટા ને બદલે સુરણનું સેવન કરો
-
મરચાંને બદલે મરીનું સેવન કરો
-
મીઠાને બદલે સિંધવનું સેવન કરો
-
બહારના ખોરાકને બદલે ઘરના ખોરાકનું સેવન કરો
-
માંસાહારને બદલે ફળોના સેવન પર ભાર આપો
-
મશીનના લોટને બદલે ઘંટીના લોટનું સેવન કરો
આ નાના ફેરફારો તમારા શરીર અને જીવનશૈલીમાં મોટી સાકારાત્મક અસર કરે શકે છે. કુદરતી અને પરંપરાગત રીતો તરફ પાછા વળો, આરોગ્યમય જીવન જીવો.
What's Your Reaction?






