વજન વધારવા માટેના ઘરેલુ ઉપાયો
વજન વધારવા માટે શ્રેષ્ઠ ઘરેલુ ઉપાયો. પૌષ્ટિક ખોરાક, આયુર્વેદિક ઉપચાર અને કુદરતી રીતો દ્વારા શરીરને મજબૂત અને તંદુરસ્ત બનાવો
વજન વધારવા માટેના ઘરેલુ ઉપાયો:
-
આમળા અને કાળા તલનું મિશ્રણ કરી ને તેનો ભુક્કો બનાવી ને તે પાવડર ને ઘી કે મધ સાથે લેવાથી માંસપેશીઓ મજબૂત થાય છે.
-
નાગરવેલ ના પાંદડામાં 10 જેટલા કાળા મરી લઈ ને ચાવી ચાવી ને ખાઈ જવા અને ત્યારબાદ તેના ઉપર માટલા નું પાણી પીવા થી વજન વધારવા માટે ફાયદાકારક સાબિત થાય છે.
-
યોગ્ય ભોજન સાથે યોગ્ય તેલ પણ ઉપયોગી સાબિત થાય છે ઓલિવ ઓઇલ, કોર્ન ઓઇલ નો ઉપયોગ કરવો જોઈએ.
-
આ તેલ હૃદય ને લગતી બીમારીઓ, હાયપરટેન્સન, હૃદય ના દર્દીઓ માટે પણ આ તેલ સારું સાબિત થયું છે.
-
આ સિવાય ખજૂર ને ઘી સાથે લેવા થી પણ વજન વધારવા માં ઉપયોગી સાબિત થાય છેેેે.
-
આ સિવાય માનસિક રીતે મગજ ને શાંત રાખવું જોઈએ, નકામી ચિંતાઓ ના કરવી જોઈએ, શરીર ને યોગ્ય આરામ મળવો જોઈએ.
-
આમ કરવા થી મહિના ની અંદર વજન માં ફેરફાર થતો જોઈ શકાય છે.
What's Your Reaction?
