તાવ (જવર) માટેના આયુર્વેદિક ઉપચાર
તાવ (જવર) માટેના આયુર્વેદિક ઉપચાર જાણો. તાવના કારણો, લક્ષણો અને આયુર્વેદિક દવાઓ તથા ઘરેલુ ઉપાયોથી કુદરતી રીતે તાવ ઘટાડવાની માહિતી અહીં વાંચો.
-
તાવ માટે દિવસમાં ત્રણ વાર ગળોનો ઉકાળો પીવો.
-
દિવસમાં ૨ વાર તુલસીનો ઉકાળો પીવો.
-
પાણી હંમેશા ગરમ જ પીવું. તથા આહારમાં મગ, રાગી, જુવાર અને ચોખાની ગન્જી બનાવીને સિંઘવ નમક સાથે લેવી જોઈએ. ઉપરાંત મોસંબી, સંતરા અને લીંબુ પાણી ૧ ચમચી મધ સાથે લેવું.
-
ગળો ઘનવટીની ૨-૨ ગોળી સવાર-સાંજ ભૂકો કરીને સુખોષ્ણ જળ સાથે લઇ શકાય છે.
