સ્મૃતિ માંદ્યતા (યાદ શક્તિ કમજોર હોવી)
સ્મૃતિ માંદ્યતા એટલે યાદ શક્તિ કમજોર થવી. તેના કારણો, લક્ષણો અને આયુર્વેદ મુજબ યાદ શક્તિ વધારવાના ઉપચાર, ઔષધિઓ, આહાર અને જીવનશૈલી વિશે સંપૂર્ણ માહિતી.
જેમની યાદ શક્તિ કમજોર પડી ગઇ હોય તેને સ્મૃતિમાંદ્યતા કહેવામાં આવે છે. જે માટે,
-
બ્રાહ્મીનાં પાંદડાનો રસ દરરોજ પીવો.
-
બદામનાં તેલથી માથામાં માલિશ કરવું.
-
ગળો, જીરુ અને તુલસીનો ઉકાળો પીવો.
સર્વાંગાસન, ભ્રામરી પ્રાણાયામ તથા જલનેતિ ક્રિયા પણ સ્મૃતિ વધારવા માટે ખૂબ ઉપયોગી છે
